પાત્રતા ચકાસો
CBDC લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે શોધો
CBDC (e₹) રેશન પદ્ધતિથી નાગરિકોને લાભ
સરળ, કાગળમુક્ત અને ૧૦૦% પારદર્શક ડિજિટલ સગવડ
અંગુઠા (બાયોમેટ્રિક) વગર ઝડપી અનાજ
રેશન કાર્ડની દુકાન પર અંગુઠાની છાપ વગર ખૂબ જ ઝડપથી અને લાઈનમાં ઊભા રહ્યા વગર અનાજ મેળવો.
ફિંગરપ્રિન્ટ સમસ્યાનો કાયમી નિકાલ
જો આંગળાની છાપ ન આવતી હોય કે સર્વર સમસ્યા થતી હોય, તો તેનો ઈ-રૂપિયા (e₹) દ્વારા હમેશા માટે નિકાલ.
મોબાઈલમાં જથ્થાની લાઈવ જાણકારી
તમને આ મહિને કેટલો અનાજનો જથ્થો મળવા પાત્ર છે તેની પૂરેપૂરી વિગતો તમારા મોબાઈલમાં જ જુઓ.
દુરથી પણ QR કોડ મોકલી અનાજ મેળવો
જો કુટુંબનો સભ્ય બહાર રહે છે તો તેના ફોન પરથી QR કોડ મોકલો, સ્કેન કરાશે અને અનાજનો જથ્થો મળી જશે.
પાત્ર યાદી
લાભાર્થીઓનું સંપૂર્ણ લિસ્ટ
યાદી જુઓ →CBDC સ્ટેપ
૨ સરળ પગલાંમાં પ્રક્રિયા સમજો
પદ્ધતિ જુઓ →⚠️ સૂચના
પાયલોટ પ્રોજેક્ટ — સહાય માટે પંચાયત ઓફિસનો સંપર્ક કરો
📋 પાત્ર યાદી
રેશનકાર્ડ ધારકોનું CBDC વ્હાઇટલિસ્ટ
📲 CBDC સ્ટેપ (૧–૨)
૨ પગલાંમાં પ્રક્રિયા પૂર્ણ કરો
સ્ટેપ ૧:
ગુગલ પ્લે સ્ટોર /એપ સ્ટોરમાંથી એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે.
સ્ટેપ ૨:
આ પી.એન.બી. ડીજીટલ રૂપીની હોમ સ્કિન છે. જેમાં એન્ટર પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ ૩:
જીસ્ટ્રેશન માટેનું પહેલું પગલું સિમા વેરિફિકેશન છે. વપરાશકર્તાએ મોબાઇલ નંબર વેરિફિકેશન માટે આધાર કાર્ડ સાથે લિંક નંબર વાળું સિમ પસંદ કરવાનું રહેશે. મોબાઇલ નંબરને આગળ જતા આધારની विगतो સાથે પ્રમાણિકરણ(Authentication) કરવામાં આવશે
સ્ટેપ ૪:
એપ્લીકેશન પિન અથવા બાયોમેટ્રિક પાસવર્ડ સેટ કરો.
સ્ટેપ ૫:
KYC પૂર્ણ કરી તમારું CBDC વોલેટ શરૂ કરો.
સ્ટેપ ૬:
૬ અંકોનો ગુપ્ત વોલેટ પિન સેટ કરો.
સ્ટેપ ૭:
આધાર પ્રમાણીકરણ માટે આગળ વધો.
સ્ટેપ ૮:
આધાર OTP દ્વારા નોંધણી પૂર્ણ કરો.
ℹ️ યોજના માહિતી
ગુજરાતમાં CBDC e₹ રેશન પાયલોટ પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ વિગતો
ગુજરાતમાં CBDC e₹ પાયલોટ પ્રોજેક્ટ
ભારત સરકાર અને RBI દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૬ માં ગુજરાતમાં સત્તાવાર પાયલોટ લોન્ચ કરવામાં આવ્યો.
જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) માં રેશનકાર્ડ ધારકોને સીધા ઈ-રૂપિયા (e₹) વોલેટ દ્વારા પારદર્શક રેશન પૂરું પાડતી આ દેશની પ્રથમ ટેકનોલોજી છે.
CBDC & રેશનકાર્ડ કનેક્શન કેવી રીતે કામ કરે છે?
e₹ રેશન વિતરણની ૪ મુખ્ય પદ્ધતિઓ:
મુખ્ય ફાયદાઓ (Key Benefits)
- 🛡️ ૧૦૦% લીકેજ અટકાવ: સરકારી સબસિડી સીધી પાત્ર વ્યક્તિ સુધી જ પહોંચે છે.
- ⚡ ૩૫-સેકન્ડ ફાસ્ટ વિતરણ: અન્નપૂર્ણા ગ્રેન ATM & QR સ્કેનથી લાઈન વગર અનાજ.
- 📱 સ્માર્ટ & સાદા ફોન સપોર્ટ: સ્માર્ટફોન એપ અને SMS Voucher બંને માન્ય.
- 🔒 પર્પઝ-સુરક્ષિત વોલેટ: કૂપનનો અન્ય કોઈ બિન-રેશન વસ્તુ માટે દુરુપયોગ શક્ય નથી.
મદદ અને સંપર્ક કેન્દ્ર
સહાયતા તથા કોઈ સમસ્યા માટે સંપર્ક કરો:
🏛️ તલાટી પોર્ટલ
ઓનબોર્ડિંગ સંચાલન & ડેટા વિશ્લેષણ
તલાટી લૉગિન
તમારું આઈડી અને પાસવર્ડ દાખલ કરો